જોબ ઇન્ટરવ્યુ માં જતી વખતે થોડી ગભરામણ થાય અને પરસેવો વળી જાય એ સામાન્ય વાત છે. અને તેમા પણ પહેલી વાર કોઈક company કે organization માં ઇન્ટરવ્યૂ આપવા જતા હોઈએ ત્યારે તો ગભરામણ બે ગણી થઈ જાય છે .
કારણ કે એતો ખબર જ હોય છે કે સવાલ જવાબ જે પોસ્ટ માટે apply કરેલું છે તેના જ થવાના છે પરંતુ છતા કેવા સવાલ થવાના છે તે નથી ખબર હોતી.
વધારે ડર એ વાતનો હોય છે કે કોઈક વ્યક્તિ કે જે હવે આપણને control કરવાના છે, તે આપણી સાથે કેવો વ્યવહાર કરશે ?, તે ને ઇચ્છિત performance મારાથી અપાશે કે નહિ ! વગેરે જેવા ઘણા બધા અજાણ્યા સવાલો ને લીધે થોડું stress પણ અનુભવાય છે અને જેના કારણે આપણે post ને સંપૂર્ણ કાબીલ હોવા છતા પણ આપણે આપણું પર્ફોમન્સ 100% best આપી શકતા નથી.
પરંતુ જો ઇન્ટરવ્યૂ આપવા જઈએ તે પહેલા જ આ બધી વાતો થી ટેવાયેલા હોઈએ તો? આપણ ને પહેલે થી જ જો પૂછવામાં આવતા સવાલ ના જવાબ આવડે છે એવો કોન્ફિડન્સ હોય તો ? Interview માં કેવી રીતે બોલવું?, કેવી રીતે જવાબ આપવો?, કેવો વ્યવહાર કરવો, વગેરે જેવી બાબતો જો પહેલે થી જ ખબર હોય અથવા તેની training અને knowledge આપવામાં આવ્યું હોય તો આ તમામ મુશ્કેલીઓ આપડા માટે સરળ બની જાય છે.
માટે Red & White Group of Institute દ્વારા વિદ્યાર્થીઓની ભણતર ની સાથે ભણી ગયા પછી ની પણ સંપૂર્ણ જવાબદારી લેવામાં આવે છે અને તેના માટે 100% જોબ ની સાથે ઇન્ટરવ્યુ ને લગતા તેમજ વિદ્યાર્થીને સતાવતા પ્રશ્નો પણ દૂર કરવામાં આવે છે.
અભ્યાસ ક્રમ દરમિયાન ઇન્ટરવ્યુ Session નું આયોજન કરવામાં આવે અને ભવિષ્યના ઇન્ટરવ્યૂ માટે વિદ્યાર્થી ઓને પુરે પૂરા Confident બનાવવામાં આવે છે.
તાજેતર માં જ Red & white Group of Institute માં Hunani Infotech કે જે IT ક્ષેત્ર માં સારું એવું કામ કરતી કંપની દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યુ નું આયોજન થયું હતું જે માં વિદ્યાર્થીઓ એ સારું એવું પર્ફોમન્સ આપીને સરળતાથી ઇન્ટરવ્યુ પાસ કરયા હતા.
આ ઇન્ટરવ્યુ માં મોક રાઉન્ડ એટલે કે પર્સનલ ઇન્ટરવ્યુ તેમજ પ્રેકટીકલ રાઉન્ડ આમ બે પ્રકાર ના ઇન્ટરવ્યુ લેવાયા હતા અને દરેક વિદ્યાર્થીઓએ સારું એવું પર્ફોમન્સ આપ્યું હતું.
Related Search: Web Design Course in Surat
Take the Leap - Enroll Today & Kickstart Your Career
Enquire Now